ચર્ચા:મુરચબાણ (તા. લખપત)

છેલ્લી ટીપ્પણી: અક્ષાંસ-રેખાંશ વિષય પર Sushant savla વડે ૧૦ વર્ષ પહેલાં

અક્ષાંસ-રેખાંશ ફેરફાર કરો

આ ગામના શક્ય તે અક્ષાંસ મુક્યા છે. સંદર્ભ : લેટલોંગ . નેટ આ સ્થળે કોઈ ગામ મળ્યું નથી. જો આ ગામના અક્ષાંસ રેખાંશ વિષે ચોક્કસ માહિતી હોય તો મુકવા વિનંતી. --Sushant savla (talk) ૧૦:૨૦, ૧૨ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર

ગામના નામ વિષે શંકા ફેરફાર કરો

આ ગામનું નામ લેટલોંગ . નેટ પર મુરછબાણા કે મુર્છબાણા આપેલું જણાય છે. સંદર્ભ [૧]

Return to "મુરચબાણ (તા. લખપત)" page.