ચર્ચા:મુળબાવળા (તા. લીંબડી)

આ નામ ખોટું છે, સુધારવાની જરૂર છે ફેરફાર કરો

આ ગામનું નામ બદલવાની જરૂર છે. સાચુ નામ નળ સરોવર અથવા શ્રેણી:નળ કાંઠાના ગામના પાના પર જોવા મળશે.--49.213.61.5 ૨૦:૪૩, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)

મુળબાવળા અને મુળ બાવળા બંન્ને પ્રચલિત નામ છે. (જુઓ: મુળ બાવળા અને મુળબાવળા ગુગલ સર્ચ પર) એટલે સુધારો માત્ર લેખમાં જ કરાયો, મથાળું બદલવાની જરૂર નથી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૨૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
Return to "મુળબાવળા (તા. લીંબડી)" page.