ચર્ચા:મેમદપુરા (તા. દસ્ક્રોઇ)
નામફેર કરવાની જરૂર
ફેરફાર કરોપ્રબંધકશ્રી, આ ગામનું નામ મમદપુરા છે. આબંલી(તા.દસ્ક્રોઇ)થી ઉત્તરદીશામાં, બોપલથી અગ્નિખુણે અને કર્ણાવતી ક્લબ (એસજી હાઇવેની પાછળ આ ગામ આવેલું છે. અમદાવાદવાસીઓને ખબર હશે જ.--મકનભાઇ હાથી ૧૫:૫૧, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મેમદપુર ઉપરાંત મેમદપુરા નામ મળેલું છે. "મમદપુરા" કદાચ અપભ્રંશ થઈ લોકબોલીમાં પ્રચલીત હશે પણ અખબારો કે સરકારી સ્થાનોમાં આ બે નામ મળતાં બંન્ને નામ રાખ્યા. સૂચના બદલ આભાર. (કૃપયા કોઈપણ ચર્ચાનાં પાને સહી/હસ્તાક્ષર કરવા.--~~~~ દ્વારા સહી/હસ્તાક્ષર થશે)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૯, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)
- અહીયાં જે છે એનું તો મમદપુરા નામ છે જે હકીકતમાં મહમદપુરાનું અપભ્રંશ છે. અહીયાં બસસ્ટેંડથી માંડીને દીશાસુચક પાટીયા (જે પણ સરકારી સંસ્થાઓએે માર્યા છે.) બધે જ મમદપુરા લખેલ છે. જુના AMTSના બોર્ડ પર મુમદપુરા લખેલ હતું. માફ કરજો પણ 'મે' થી શરૂ થતું નામ નથી. (અમદાવાદમાં હોઉ એટલો વખત આખો દિવસ દરેક વખતે જતા આવતા એ પાટીયા નજરે ચડે છે સાહેબ) આભાર --મકનભાઇ હાથી ૧૫:૫૧, ૨૬ ઓકટોબર ૨૦૧૩ (IST)