અહીં પણ ઇસ્યુ એ જ થયો જે અગાઉ એક લેખમાં થયેલો. જ્યાં સુધી ગુજરાત સરકારની અધિકૃત વેબસાઈટ કે અધિકૃત જાહેરાત ન થાય ત્યાં સુધી અહીં ફેરફાર કરવા અયોગ્ય છે. (જેમ કે, જિલ્લા, તાલુકાઓની નવરચનાની અધિકૃત તારીખ ૨૬, જાન્યુ. ૨૦૧૩ અપાયેલી છે (હતી). ત્યાર પછી જ (અધિકૃત ફેરફાર થાય પછી), સરકારી સંદર્ભોમાં ખરાઈ કરીને, અહીં ફેરફાર કરવા યોગ્ય ગણાય.) ચકાસો : ગુજરાત સ્ટેટ પોર્ટલ અને રાજ્ય સરકારની અધિકૃત જિલ્લા પ્રોફાઈલ ૧ તથા રાજ્ય સરકારની અધિકૃત જિલ્લા પ્રોફાઈલ ૨. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૩૬, ૮ ઓકટોબર ૨૦૧૨ (IST)

મોરબી વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "મોરબી" page.