આ પાનામાં વાંધા જેવું કશું નથી.

વાંધાજનક ઘણુ છે મિત્ર, પહેલું તો આ જાહેરાતનું માધ્યમ નથી, લેખમાં યોગેશભાઈના બ્લોગની જાહેરાત કરવામાં આવી છે. બીજું એ કે અહીં જિવિત વ્યક્તિઓ પર લેખ ત્યારે જ લખવામાં આવે છે જ્યારે તેમણે કાંઈક ઉત્કૃષ્ઠ/શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય. આ લેખની માહિતી તેમનાં સભ્યનાં પાનાં (મારા વિષે)માં લખવા માટે બરાબર છે, લેખ તરિકે નહી.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૧, ૨૩ ઓકટોબર ૨૦૦૯ (UTC)

યોગેશ કવીશ્વર વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "યોગેશ કવીશ્વર" page.