ચર્ચા:રાયગડ

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

રાયગડ જિલ્લાનું મુખ્ય મથક રાયગડ નહિ પણ અલીબાગ છે.--Vyom25 (talk) ૧૭:૦૦, ૧ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર

આને કહેવાય સંશોધન. આભાર વ્યોમભાઈ! તો આને દૂર કરીશું?--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
જરૂર, બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે રાયગડ નામે ગામ છે જ નહિ તે તો રાયગડના કિલ્લા પરથી પડેલ નામ છે.--Vyom25 (talk) ૧૧:૫૩, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૮, ૩ જુલાઇ ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "રાયગડ" page.