ચર્ચા:રાયધણજર (મોટી) (તા. અબડાસા)

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

રાયધણજર (મોટી અને નાની) અને આ ગામ બંન્ને એકજ છે એવી ખાત્રી મળ્યે અહીંથી અને ગામના નામના ઢાંચામાંથી (૧૦૦-૧૦૧માં ક્રમાંકે છે) હટાવવું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૮, ૧૨ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

શક્ય છે કે રાયધણજર (મોટી) અને રાયધણજર (નાની) એવા બે ગામો હોય, ખાતરી કરવાનો કોઈ માર્ગ ન નીકળે ત્યાં સુધી, આ બે નામે ગામો બનાવી, બન્નેને અહિં રિડાયરેક્ટ આપીએ તો કેવું? અને રાયધણજર (મોટી અને નાની)ને દૂર કરવામાં આવે. ઢાંચામાં આ મૂજબના ફેરફાર કરીને રહેવા દઈએ.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૨, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
સહમત. સૂચના પ્રમાણે કરી નાખીશ. (અત્યારે મોબાઇલથી વર્ક કરૂં છું, કોમ્પ.પર કામ કરીશ ત્યારે આ કામ કરી લૈશ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૬, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર
Return to "રાયધણજર (મોટી) (તા. અબડાસા)" page.