ચર્ચા:રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)

અનામિ મિત્રો, "રિલાયન્સ" વાપરો છો !! ભારતમાં રહો છો તો ભારતનાં પવિત્ર બંધારણીય દસ્તાવેજો પર "રિલાયન્સ",વિશ્વાસ,ભરોસો રાખવાનું અને સન્માન કરવાનું શીખો, આ પ્રતિજ્ઞાપત્ર અભ્યાસ સમય દરમિયાન શાળાઓમાં દરરોજ બોલાવાય છે. આ મજાકની વસ્તુ નથી.--અશોક મોઢવાડીયા ૧૧:૧૯, ૨૭ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)

રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)" page.