ચર્ચા:રોઝી બંદર (તા. જામનગર)
નામ સુધારવાની જરૂર
ફેરફાર કરોનામકરણ
ફેરફાર કરોપ્રબંધક શ્રી, આ જગ્યાનું નામ રોઝી બંદર છે. મને એટલા માટે ખબર છે કે ત્યાંથી હોડીમાં બેસીને ઘણીબધી વખત પીરોટન ગયો છું. --વિહંગ ૧૭:૧૨, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સહમત. (સં:ગુજરાત ટુરીઝમ વેબસાઈટ, બહુપ્રચલીત નામ પણ ‘રોઝી બંદર’ જ મળે છે. મથાળું બદલું છું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૮, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- આભાર--વિહંગ ૨૧:૧૫, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- બંદર કહેતા આ ગામ શું દરિયા કિનારે છે? જો તેમ હોય તો નક્શામાં આનું સ્થાન દરિયા કિનારા પર નથી દેખાતું. અક્ષાંસ રેખાંશમાં કે નક્શાના પ્લેસમેંટમામ્ ગડબડ છે?--sushant (talk) ૨૨:૧૪, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- બાપુ ! આવા ખોંચા નહિ કાઢવાનાં !! નામમાં ‘બંદર’ હોય એટલે દરિયા કિનારે જ હોવું જરૂરી છે ?! અમારે ન્યાં જંગલમાં પણ હોય શકે ને !! જવા દો, આપનો હૂકમ માની આ બંદર દરિયા કિનારે ખસેડ્યું છે. (હાલ લગભગ બધા લેખોના ‘અ-રે’ માત્ર જે તે તાલુકાનાં જ છે. નજરે ચઢે તેમ ધીમે ધીમે સુધારવા પ્રયાસ કરતા રહીએ. સૌનો સાથ જરૂરી.) કામ થઈ ગયું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૧, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
- સુશાંતજી, એ રીતે જોઇએ તો એ બેટ એટલે કે ટાપુ હોવા છતા અશોકજી એ અ.રે. ના બદલ્યા ત્યાં સુધી જમીન પર જ હતો. અશોકજી એ કહ્યા મુજબ હાલમાં મોટાભાગનાં ગામનાં વિસ્તારોમાં તાલુકા મથકનાં જ અ.રે. છે. એ સુધારવા એ મોટો પ્રોજેકટ છે. સહુ સાથે મળીને ધીમે ધીમે સુધારવા પ્રયાસ કરતા રહીએ.--વિહંગ ૦૯:૩૪, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- ધન્યવાદ વિહંગજી. ઉત્તમ વિચાર છે. સંભવ બને તો એક સામુહીક પરિયોજના કરીએ. ત્યાં સુધી સૌ મિત્રો, પોતાની સમય અનુકૂળતા પ્રમાણે, ધ્યાને ચઢતું જાય તેમ, સાચા અ-રે દાખલ કરતા રહી પોતાનો અમુલ્ય સહયોગ આપે તેવી વિનંતી. અ-રે શોધવા માટે ગૂગલ મેપનો સહારો લેવો પડશે. એ કામ થોડું કુથાલા વાળું તો છે જ. કોઈ જાણકાર મિત્રને ગામોનાં સાચા અ-રે માટેનો અન્ય કોઈ સ્રોત ધ્યાને આવે તો પણ જણાવશોજી. મેં તો મારા સેન્ડબોક્ષ પર એક તાલુકા(ગઢડા)નાં ગામોનાં અ-રે વિણીવિણીને જમાં કર્યા છે. ત્યાંથી પણ લઈ શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૯, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હું ગૂગલ મેપને બદલે આ જાળસ્થળનો ઉપયોગ કરુ છું. (ફક્ત જાણકારી માટે) --વિહંગ ૧૭:૫૧, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- Wow !!! ઝબ્બ્બ્બર સાઈટ શોધી લાવ્યા. બહુ જ કાર્યક્ષમ સાઈટ છે. લગભગ બધાં જ ગામોને સહેલાઈથી શોધી શકાય છે. ગામ સાથે નજીકનાં શહેર/તાલુકાનું નામ લખીએ એટલે એક્ઝેટ રિઝલ્ટ મળે છે. થેંક્યુનાં થોકડા ભાઈ ! આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૨૮ ઓકટોબર ૨૦૧૩ (IST)
- મારાથી આભારનો ભાર જીરવી નહી શકાય. તમને જાળસ્થળ ઉપયોગી લાગ્યુ એ જાણીને કૃતાર્થ થયો. --વિહંગ ૦૯:૩૭, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)