ચર્ચા:લીંભોઈ

છેલ્લી ટીપ્પણી: Nizil Shah વડે ૭ વર્ષ પહેલાં

આ લેખ તથા લીંભોઇ અને લીંભોઈ ત્રણે એક જ ગામના લેખ જણાય છે. કારણ કે જિલ્લા પંચાયતના જાળસ્થળ મુજબ આ નામે તાલુકામાં એક જ ગામ છે.--Vyom25 (talk) ૧૩:૦૭, ૨ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર

સાચું. આભાર વ્યોમજી. લેખ લીંભોઈ સૌ પ્રથમ બનેલો છે અને જોડણી-પ્રચલિતતા વિશે પણ યોગ્ય છે એથી અન્ય બે લેખની ઉમેરવા જેવી વિગત એ લેખમાં ઉમેરાય. અન્ય બે જોડણી પણ કંઈક અંશે પ્રચલિત જણાય છે એથી એ બંન્ને પરથી રિડાયરેક્ટ કરીએ. આપને સમય મળે તો આ કાર્ય કરી દેશો. આગોતરો આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૭, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર
લીંભોઇ જોઈ લેશો. એક જ હોય તો મર્જ કરશો.--Nizil Shah (ચર્ચા) ૧૭:૧૬, ૧૭ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૦, ૧૮ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
આભાર..--Nizil Shah (ચર્ચા) ૧૦:૦૪, ૧૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "લીંભોઈ" page.