ચર્ચા:લેઉવા પટેલ

છેલ્લી ટીપ્પણી: અટકો હટાવવા વિશે. વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

અટકો હટાવવા વિશે.

ફેરફાર કરો

આ લેખમાં "અટકો" વાળો વિભાગ હટાવવા યોગ્ય જણાય છે. (કારણ:અકારણ લંબાઈ, અસંદર્ભ, તાણખેંચ) સભ્યશ્રીઓનું સૂચન આવકાર્ય. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૧૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ઉપરોક્ત બાબતે સૌ મિત્રોને વધુ એક વખત સૂચન આપવા વિનંતી છે. અન્યથા પ્રબંધક શ્રી.ધવલભાઈ સાથે વિચાર-વિમર્શ કરી પ્રબંધકો પોતાનો નિર્ણય લેશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર
Return to "લેઉવા પટેલ" page.