ચર્ચા:વડા (તા. કાંકરેજ)
છેલ્લી ટીપ્પણી: ઇતિહાસ વિષય પર Raghuvirsinhji વડે ૨૫ દિવસ પહેલાં
વડા કાંકરેજ થાણા નો ભાગ નથી? વડા નો ઇતિહાસ શું કામ ડીલીટ કરવો પડ્યો?
ઇતિહાસ
ફેરફાર કરોવડા નો ઇતિહાસ ખોટો જણાય છે? પાલનપુર એજન્સી ડિરેક્ટરી Raghuvirsinhji (ચર્ચા) ૧૮:૩૩, ૮ ડિસેમ્બર ૨૦૨૪ (IST)