ચર્ચા:વર્લ્ડ ટ્રેડ સેન્ટર

આ જ નામની એક ઈમારત મુંબઈ માં પણ છે, અને વિશ્વના અન્ય શહેરોમાં પણ હશે, તો આ લેખને "વર્લ્ડ ટ્રેડ સેંટર, ન્યૂયોર્ક" એમ કહેવો ઉચિત ન ગણાય? --sushant ૧૬:૪૭, ૫ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

મારા મતે તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર શબ્દ સાથે ન્યૂયોર્કનું WTC જ કોઈનાપણ મગજ પર તરી આવે. હા, એ વાત સાચી કે ઘણા શહેરોમાં આ નામે ઈમારતો છે (અમદાવાદમાં પણ છે), પરંતુ, તેને કારણે મૂળ ઈમારતનું નામ સંદિગ્ધ ના બનાવવું જોઈએ, મૂળ ઓળખ જળવાવી જોઈએ. આપણે અન્ય ઈમારતો પર બનેલા લેખ માટે વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મુંબઈ; વર્લ્ડ ટ્રેડ સેન્ટર, અમદાવાદ; વગેરે વાપરીએ તે વધુ ઉચિત છે, પણ આને જેમનું તેમ જ રહેવા દેવું જોઈએ. જો કે આ ફક્ત મારો મત છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૫, ૫ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
તે પણ યોગ્ય છે.--sushant ૧૬:૧૧, ૬ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
Return to "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" page.