ગુજરાતઃ ભારતની પશ્ચિમમાં આવેલું રાજ્ય. તેની ઉત્તરમાં રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ, દક્ષિણપૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. તેની વાયવ્ય સરહદ પર પાકિસ્તાન દેશ આવેલ છે જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લા સાથે જોડાયેલ છે. ગુજરાતની દક્ષિણમાં તથા દક્ષિણપશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલ છે. ગુજરાત રાજ્યનો વિસ્તાર 196024 ચો. કી.મી છે.

ગુજરાત મા રહેતા લોકો ને ગુજરાતી કહે છે.


Link title== અનુવાદ ==

હિંદી વિકિપીડિયા લેખ (hi:विकिपीडिया) નુ ગુજરાતી અનુવાદ કરવા મા મદદ ની જરૂર છે.

Mitul0520 ૨૧:૦૯, ૨ October ૨૦૦૬ (UTC)

I am ready for the help.patel1paresh@hotmail.com

Return to "વિકિપીડિયા" page.