ચર્ચા:વેલણ (તા.કોડીનાર)
છેલ્લી ટીપ્પણી: નામ બદ્દલ શંકા વિષય પર Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં
નામ બદ્દલ શંકા
ફેરફાર કરોઆ ગામનું નામ જુનાગઢનો રેવેન્યુ ડિપાર્ટમેન્ટનો નક્શો ધરાવતી વેબ સાઈટ પર વેલળ છે. સુધારવાની જરૂર છે? --Sushant savla (talk) ૨૨:૧૨, ૨૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- જરૂર નથી ! આપણે સાચા છીએ ! જો કે મને અંગત રીતે પણ આ ગામનું નામ "વેલણ" જ હોવાની ખાત્રી છે પણ આપણી નીતિ પ્રમાણે સર્ચ એન્જીનનો રિપોર્ટ પણ સંદર્ભ લેખે જોઈ શકાય છે. (સં:વેલણ, કોડીનાર - ૮૬૦ રિઝલ્ટ). ગામના નામોનાં ઉચ્ચાર બાબતે જિ.પં. વગેરે સરકારી વેબ પર બહુ ઉચ્ચારભેદ મળે છે. અન્ય સ્રોતથી ખાત્રી કરી એને અવગણવા જ રહે છે. (જૂનાગઢ જિલ્લાનાં ગામો વિશે હજુ આવી અન્ય શંકાઓ પણ ઉદ્ભવે તો અમને સેવાનો લાભ જરૂર આપશોજી.) આપનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૮, ૨૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)