ચર્ચા:વેળાવદર કાળિયાર અભયારણ્ય

છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

આ લેખ અને વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નકલ છે. રીડાયરેક્ટ આપી શકાય અથવા રદ કરી શકાય.--Vyom25 (talk) ૧૮:૦૮, ૧૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

આ નામ ખોટું છે, તે સુરક્ષિત વિસ્તાર અભયારણ્ય નથી પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે. જૂઓ ગુજરાત પ્રવાસનનું જાળસ્થળ જ્યાં તેને નેશનલ પાર્ક કહ્યું છે, સેન્ક્ચ્યુરી નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૨, ૧૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
તો પછી બધી માહિતી વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ખસેડી અને આ લેખ રદ કરીએ.--Vyom25 (talk) ૧૮:૫૫, ૧૯ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
કરો કંકુના.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૭, ૨૧ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું, જોઈ જશો.--Vyom25 (talk) ૧૧:૩૫, ૨૧ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "વેળાવદર કાળિયાર અભયારણ્ય" page.