ચર્ચા:સંજ્ઞા સામયિક

છેલ્લી ટીપ્પણી: Page should not be deleted વિષય પર Snehrashmi વડે ૮ દિવસ પહેલાં

Page should not be deleted

ફેરફાર કરો

Topic is about a magazine whose editor was Jyotish Jani

https://en.wikipedia.org/wiki/Jyotish_Jani 2A00:79E1:ABD:A502:D9DA:1EB:DF94:7F74 ૧૨:૩૦, ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ (IST)ઉત્તર

નમસ્તે. સંજ્ઞા સામયિક લેખ દૂર ન કરવાના આપના સૂચન માટે આભાર. જો કે, લેખમાં અજાણ્યા સંપાદક દ્વારા ઉમેરેલી માહિતી વિકિપીડિયાના સ્તર અને શૈલીની ન હોવાથી તેને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં લેખમાંનો સંદર્ભ એ ફક્ત એક બાહ્ય કડી જ છે. આપ ઈચ્છો તો સામયિક વિશેની વધુ માહિતી એકત્ર કરી સંદર્ભ સહિત લેખ પુનઃ મઠારી શકો છો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૨:૦૬, ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "સંજ્ઞા સામયિક" page.