ચર્ચા:સદાદ (તા. લખતર)

છેલ્લી ટીપ્પણી: યોગેશ કવીશ્વર વડે ૧૦ વર્ષ પહેલાં

આ ગામનું નામ સડાદ જ છે કે સદાદ છે ? આ ગામના તાલુકાના લેખમાં આ ગામના નામમાં કોઇ અજ્ઞાત વ્યક્તિએ સડાદમાંથી સદાદ એવો ફેરફાર કર્યો હતો. આ વિસ્તારથી જાણકાર કોઇ વ્યક્તિ આ બાબતે યોગ્ય ખુલાસો કરે તો સારું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૧, ૨૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

સાચું નામ સદાદ છે, જુઓ આ જેન્યુઇન સર્ચ રિઝલ્ટ્સ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૧, ૨૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૦, ૨૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "સદાદ (તા. લખતર)" page.