ચર્ચા:સલમાંગા
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૨ વર્ષ પહેલાં
લેખમાં મને એક વ્યાકરણની ભૂલ બતાવો. શું અર્થહિન હતા? --સાહિર શિમેનશ (ચર્ચા) ૨૦:૫૯, ૪ મે ૨૦૨૨ (IST)
- તમને આ લેખ અર્થહિન નથી લાગતો એ જ બતાવે છે કે તમને ગુજરાતી ભાષાનું કોઈ જ જ્ઞાન નથી. ગુજરાતી વિકિપીડિયા કોઈ જાહેરાત, પ્રચાર કે આવકનું માધ્યમ નથી માટે જો આ ભાષાનું જ્ઞાન ન હોય તો અહિં યોગદાન કરી ને નુકશાન કરવાનું ટાળો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૨, ૫ મે ૨૦૨૨ (IST)