ચર્ચા:સાણોદા (તા. દહેગામ)

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં

કોઈકે આ લેખમાં પશુ-પક્ષીઓનાં ચિત્રો સામેલ કરેલા જે આ પ્રકારના, ગામના લેખ માટે સુસંબંધ જણાતા નથી. એમ જ રાખીશું તો પછી હજારો ગામના લેખમાં બધાં ચિત્રો ચઢાવી, નકામી પાનાની લંબાઈ વધારી શકાય. જે અવ્યવહારૂ ગણાશે. છતાં સભ્યશ્રીઓનાં સૂચન આવકાર્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

Return to "સાણોદા (તા. દહેગામ)" page.