ચર્ચા:સેવ ખમણી
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૯ વર્ષ પહેલાં
આ પાના ને ન હટાવવા વિનંતી, આ પાના સાથે છ અન્ય લેખની કડીઓ જોડાયેલી છે. એટલે કે છ લેખમાં આ પાનું દિશા નિર્દેશીત થાય છે.
- ખમણ (← કડીઓ)
- ગુજરાતી ભોજન (← કડીઓ)
- સેવ (← કડીઓ)
- અમીરી ખમણી (પાનું અહીં વાળો) (← કડીઓ)
- ખમણ (← કડીઓ)
- સેવ (← કડીઓ)
--sushant (talk) ૨૦:૫૨, ૧૮ મે ૨૦૧૩ (IST)
- પણ સુશાંતભાઈ એકસરખા બે લેખો ખમણ અને આ લેખ રાખવાનો શું મતલબ?--Vyom25 (talk) ૨૨:૧૮, ૧૮ મે ૨૦૧૩ (IST)
- વ્યોમભાઈ, મેં લેખના લખાણમાં જરા ફેરફારો કર્યા છે, જેને કારણે કદાચ હવે એ ખમણ જેવો નહિ લાગે. જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૧ માર્ચ ૨૦૧૫ (IST)
- વાહ, ધવલભાઈ બરાબર છે હવે લેખ ખરેખર સેવ ખમણીનો જ બન્યો. હટાવવાની જરૂર રહેતી નથી.--Vyom25 (talk) ૨૨:૫૭, ૧ માર્ચ ૨૦૧૫ (IST)
- વ્યોમભાઈ, મેં લેખના લખાણમાં જરા ફેરફારો કર્યા છે, જેને કારણે કદાચ હવે એ ખમણ જેવો નહિ લાગે. જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૮, ૧ માર્ચ ૨૦૧૫ (IST)