ચર્ચા:હસુ યાજ્ઞિક
(ચર્ચા:હસમુખરાય યાજ્ઞિક થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: નામા બાબત વિષય પર Gazal world વડે ૫ વર્ષ પહેલાં
નામા બાબત ફેરફાર કરો
હસમુખરાય યાજ્ઞિક 'હસુ યાજ્ઞિક'ના નામે વધુ જાણિતા છે. તેમજ લખાણોમાં પણ તેઓ આ જ નામનો ઉપયોગ કરે છે. તો આ લેખ હસમુખરાય યાજ્ઞિક પરથી હસુ યાજ્ઞિક પર ખસેડવા વિનંતી. -Gazal world (ચર્ચા) ૧૩:૦૯, ૨૯ નવેમ્બર ૨૦૧૮ (IST)