ચર્ચા:હસુ યાજ્ઞિક
છેલ્લી ટીપ્પણી: નામા બાબત વિષય પર Gazal world વડે ૬ વર્ષ પહેલાં
નામા બાબત
ફેરફાર કરોહસમુખરાય યાજ્ઞિક 'હસુ યાજ્ઞિક'ના નામે વધુ જાણિતા છે. તેમજ લખાણોમાં પણ તેઓ આ જ નામનો ઉપયોગ કરે છે. તો આ લેખ હસમુખરાય યાજ્ઞિક પરથી હસુ યાજ્ઞિક પર ખસેડવા વિનંતી. -Gazal world (ચર્ચા) ૧૩:૦૯, ૨૯ નવેમ્બર ૨૦૧૮ (IST)