ચર્ચા:હીરણ નદી
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૭ વર્ષ પહેલાં
અહીં મુજબ આ નદી "મોટાભાગે તલાલા નજીક વિલિન થઈ જાય છે" પણ પ્રભાસ પાટણ ખાતે ત્રિવેણી સંગમ સ્થાને વળી આ નદી હોવાનું જણાવાય છે. આ સરકારી સાઈટ પર પણ હિરણ નદી સમુદ્રને મળતી હોવાનો ઉલ્લેખ છે. જાણકાર મિત્રો કૃપયા વધુ સંશોધન કરી આ સઘળી વિગતોને, ચકાસીને, યોગ્ય રીતે અહીં ગોઠવે તેવી વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૦, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ (IST)