લેખની પાત્રતા

ફેરફાર કરો

મિત્રો, મને આ લેખની પાત્રતા યોગ્ય નથી લાગતી. આ કોઇ વ્યક્તિ વિષે અને તેના પ્રચાર માટે લખાયેલો હોય તેમ લાગે છે, આપનું શું મંતવ્ય છે? આપણે ઘણી વ્યક્તિઓ વિષે લેખો લખ્યાં છે અને હજું લખતા રહીશું પરંતુ આ લેખ કોઇક સામાન્ય જનતાનાં સેવકનાં પ્રચાર માટે હોય તેમ વધુ લાગે છે. આવી વ્યક્તિઓએ કોઇ ખુબજ ઉત્કૃષ્ટ કાર્ય અક્ર્યું હોય તો અલગ બાબત છે. આપ સહુનો મત જાણી શકું છુ?--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૦, ૧૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

લેખની પાત્રતા

ફેરફાર કરો

લેખ અંગ્રેજીમાં છે. વળી લેખકે નામ લખ્યું નથી. ગુજરાતી છાપામાં અ ઘટના વીશે રોજે રોજ ઉલટ પુલટ સમાચાર આવે છે. એકાદ દિવસ રાહ જુઓ. પછી લેખ કાઢી નાખવું. Vkvora2001 ૧૬:૩૦, ૧૭ નવેમ્બર ૨૦૦૮ (UTC)

Return to "Abhishek patva" page.