ચાટ મસાલો
ચટપટી વાનગીઓને ઉત્તર ભારતમાં ચાટ કહે છે. આ વાનગીમાં રુચિકર એવા એક મસાલાનું મિશ્રણ વપરાય છે જેને ચાટ મસાલો કહે છે. આનો સ્વાદ હિંગાષ્ટક ચૂર્ણને મળતો આવે છે.
કૃતિ
ફેરફાર કરોઆ મસાલો બનાવવા નીચેના દરેક અથવ અમુક પદાર્થો સ્વાદ અનુસાર ઉમેરી શકાય<br\> આમચુર પાવડર, સંચળ, જીરું પાવડર, હિંગ, મરી
- આ પદાર્થિને તડકે સૂકવી દો
- તેને થોડાં શેકી લો.
- મિક્સરમાં પીસી લો.
- કાપડ કે ગળણીથી ગાળી લો.
- હવા ચૂસ્ત ડબ્બીમાં ભરી લો.
નોંધ
ફેરફાર કરોપોતાના સ્વાદની રુચિ અનુસાર આમાં આ ધાણા પાવડર,આમળાનો પાવડર, વરિયાળી પાવડર, સફેદ મરચું કે પોતાની કલ્પના અનુસાર અન્ય વસ્તુ ભેળવી શકાય છે