ચાડિયો
ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ-પક્ષીઓને ડરાવવા માટે ઘાસના પુળામાંથી બનાવવા આવેલા માણસ જેવા પૂતળાને ચાડિયો કહે છે. ચાડિયાને કારણે પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે અને તેથી ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે.
ભારતમાં ચાડિયો ઘાસના પુળામાંથી બનાવી એને જુનાં કપડાં પહેરાવી તેમ જ એના માથા તરીકે ઊંધું માટલું મુકી ખેતરમાં ઉભો કરવામાં આવે છે.
-
ચાડિયો, તામિલનાડુ, ભારત.
-
ચાડિયો, નેપાળ.
-
ચાડિયો, ચીન.
-
ચાડિયો, બેલ્જિયમ.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |