ચિત્રલિપિ
ચિત્રલિપિ (અંગ્રેજી:Ideogram) એ સંસ્કૃતિના પ્રારંભના સમયની એવી લિપિઓ છે, જે ચિત્રોની સહાયતા વડે કોઇપણ વિષય વિશે લખવાના કામમાં આવતી હતી. એ સમયમાં અક્ષરો અને વર્ણમાળાઓનો વિકાસ ન થયો હતો. વિશ્વની બધી પુરાતન સંસ્કૃતિઓમાં ચિત્રલિપિઓ જોવા મળે છે અને લગભગ પ્રત્યેક લિપિનો આરંભ ચિત્રલિપિ વડે જ થયેલો છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- AIGA Symbol Signs સામાન્ય અમેરિકન ચિત્રલિપિ (Common US ideograms).
- અમેરીકન સાંસ્કૃતિક શબ્દકોષમાં ચિત્રલિપિની વ્યાખ્યા (American Heritage Dictionary definition) સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
- Encyclopedia Britannica online entry સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન
- The Ideographic Myth Extract from DeFrancis' book.
- Merriam-Webster OnLine definition
- Ojibwa and Sioux pictographs