ચેકિતાન
ધૃષ્ટકેતુનો પુત્ર
ચેકિતાન (સંસ્કૃત: चेकितान) એ કૈકેઇ રાજ ધૃષ્ટકેતુનો પુત્ર હતો[૧], જેણે પાંડવોના પક્ષમાં રહી કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યુ હતું. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ દુર્યોધનના હાથે તે હણાયો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "The Mahabharata, Book 6: Bhishma Parva: Bhagavat-Gita Parva: Section LXXXV". www.sacred-texts.com. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૮.