ચોર્યાસીસ્તંભ છત્રી, બુંદી

ચોર્યાસીસ્તંભ છત્રી અથવા 84-Pillared Cenotaph એક ઐતિહાસિક સ્થળ છે, જે બુંદી નગર, રાજસ્થાન, ભારત ખાતે આવેલ છે. આ ઈમારતનું નિર્માણ ઈ. સ. ૧૬૮૩ના વર્ષમાં બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધ દ્વારા તેમના સૌતેલા ભાઈ દેવાના સ્મારક તરીકે કરાવવામાં આવ્યું હતું. તેને સંગીત મહારાણિની છત્રી પણ કહેવામાં આવે છે.

ચોર્યાસીસ્તંભ છત્રી, બુંદી

આ ઈમારતનું માળખું એક વિશાળ શિવલિંગ કે જે શણગારેલ છત કે જે ૮૪ (ચોર્યાસી) સ્તંભોનો આધાર ધરાવે છે તેના દ્વારા આવરી લેવામાં આવેલ છે; પરંપરા એવી છે કે આ સ્તંભોને ગણતી વખતે કોઈપણ વ્યક્તિ ૮૪ સ્તંભો સુધી પહોંચવા માટે અસમર્થ ગણાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો