ચૌસઠ યોગિની મંદિર, મુરૈના
ચૌસઠ યોગિની મંદીર, તેને એકાત્તર્સો મહાદેવ મંદીર પણ કહેવાય છે. તે 11મી સદીમાં બનેલું હિંદુ મંદિર છે, જે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં આવેલુ છે. આ મંદીર વૃતાકાર દિવાલનું બનેલું છે, જેમાં 64 કક્ષ છે અને મધ્યભાગમાં એક મંડપ આવેલો છે જેમાં ભગવાન શિવ વિરાજમાન છે. ભારતિય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ મંદિરને પ્રાચીન ઐતિહાસીક સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યુ છે. એવું માનવામાં આવે છે કે ભારતના સંસદભવનનું નિર્માણ પણ આ શૈલીમાં જ કરાયુ છે.
આ મંદિર પણ ભારતમાં હાલ બચેલા કેટલાક માત્ર યોગિની મંદિરોમાંનું એક છે.
ઈતિહાસ
ફેરફાર કરોચૌસઠ યોગિની મંદિર મુરૈના જિલ્લાના મિતૌલી ગામમાં આવેલું છે.[૧][૨] વિક્રમ સંવત 1383 નું વર્ષ દર્શાવતા એક દ્વારા જાણાય છે કે,[૩] આ મંદિર કચ્છપઘટ રાજા દેવપાલ દ્વારા બનવડાવાયું હતું. એવું કહેવાય છે કે આ મંદિરનો ઉપયોગ જ્યોતિષવિદ્યા અને ગણિતનું શિક્ષણ આપવા માટે થતો હતો.
ભારતિય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા આ મંદિરને 1951ના કાયદા નં.LXXI અંતર્ગત પ્રાચિન અને ઐતિહાસિક સ્મારક જાહેર કર્યુ હતુ.
વિશેષતાઓ
ફેરફાર કરોસંદર્ભ યાદી
ફેરફાર કરો- ↑ "Ekattarso Mahadeva Temple". Archaeological Survey of India. મૂળ માંથી 2017-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2017-12-27. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ "History Hunting". The Pioneer. 21 July 2013. મૂળ માંથી 28 July 2015 પર સંગ્રહિત. Unknown parameter
|dead-url=
ignored (|url-status=
suggested) (મદદ); More than one of|work=
and|newspaper=
specified (મદદ)More than one of|work=
and|newspaper=
specified (help) - ↑ "Research Proposal On"Birth of Women Dacoits A Case Study of U.P. and M.P."". National Informatics Centre, Government of India. મૂળ માંથી 2012-11-06 પર સંગ્રહિત.