છોડવડી

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

પરબ સ્થાનક નુ ચૈતન્ય જાગ્રત કરનાર સંત શ્રી દેવીદાસ બાપુ નુ સંત જીવન પહેલા નુ નામ શ્રી દેવાભગત હતુ. માનવ સેવા ની શરુઆત તેમણે છોડવડી ગામ થી કરી હતી.છોડવડી ગામ ને તેમણે પાણીની સેવા કરતા શીખવ્યુ છે.