જાંબુ (વૃક્ષ)
જાંબુ (વર્ગીકૃત નામકરણ Syzygium cumini ) એક સદાપર્ણી વૃક્ષ છે. આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.
જાંબુ | |
---|---|
જાંબુ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Myrtales |
Family: | Myrtaceae |
Genus: | 'Syzygium' |
Species: | ''S. cumini'' |
દ્વિનામી નામ | |
Syzygium cumini (L.) Skeels.
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૧] | |
|
સામાન્ય જાણીતા નામ
ફેરફાર કરો- હિંદી: જામુન
- ઉર્દુ: જામુન
- પંજાબી: જામુન
- તેલુગુ:પંડુ
- તામિળ: નાવલ પાઝમ
- મલયાલમ: નાવલ પાઝમ
- કન્નડા:નેરલે હન્નુ
- બેંગાલી:જામ
- ઓરૌયા:જામુકોલી
છબીઓ
ફેરફાર કરો-
જાંબુ
-
જાંબુના ઠળિયા
-
જાંબુ ફળો - પકવણીના અલગ અલગ તબક્કે
-
નજીકથી જોતા
-
જાંબુ ફળો ની ઉજાણી માણતા બાળકો
-
જાંબુ વૃક્ષોની હરોળ
-
જાંબુ વૃક્ષોની ઘટા
-
બેંગ્લોરની એચએએલ બજારમાં વેચાતા જાંબુ
-
જાંબુનું વૃક્ષ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Syzygium cumini (L.) Skeels". The Plant List. Missouri Botanical Garden. Royal Botanic Gardens, Kew. મેળવેલ 31 May 2013.CS1 maint: others (link)