જીમૂતવાહન
જીમૂતવાહન (બારમી સદી)ના ભારતના વિધિ અને ધર્મના પંડિત હતા. સ્મૃતિઓ પર લેખન કરનારા તેઓ બંગાળના પ્રથમ વ્યક્તિઓ પૈકીના એક છે. તેઓ પારિભદ્ર કુળના બ્રાહ્મણ હતા. તેમણે દાયભાગ નામના સંસ્કૃત ગ્રંથની રચના કરી હતી.
પણ જુઓ
ફેરફાર કરો- દાયભાગ
- જીમૂતવાહન (રાજા)
સંદર્ભો
ફેરફાર કરો- Roy, Niharranjan. Bangalir Itihas: Adiparba (in Bengali), Dey’s Publishing, Kolkata, 1993, ISBN 81-7079-270-3, pp. 615–616.
- Rocher, Ludo. Jīmūtavāhana's Dāyabhāga, Oxford Univ Press, 2002, ISBN 0-19-513817-1