જીસેટ
જીસેટ (GSAT) ઉપગ્રહો,ભારતીય સ્વદેશી તકનિકી વડે નિર્મિત સંદેશાવ્યવહાર ઉપગ્રહો છે.જે ડિજીટલ દ્રશ્ય,શ્રાવ્ય અને ડેટા પ્રસારણમાં ઉપયોગી છે. જીસેટ બે એસ-બેન્ડ અને ત્રણ સી-બેન્ડ (એક હાઇ પાવર સી-બેન્ડ અને બે સ્વદેશી સી-બેન્ડ) ટ્રાન્સપોન્ડર ધરાવે છે.
આ રોકેટ અથવા ઉપગ્રહ સંબંધીત લેખ સ્ટબ છે. તમે આ લેખને માહિતીપ્રદ બનાવવામાં મદદ કરી શકો છો. તે માટે અહીં ક્લિક કરો. |