જે. જે. ટ્રેનિંગ કૉલેજ, એ સુરતની એક શાળા હતી, જે પાછળથી એક શિક્ષક તાલીમ કૉલેજ બનાવવામાં આવી. ઈ.સ. ૧૮૨૨ માં શેઠ સોરાબીજી જમશેદજી જીજીભાઈ ના દાન દ્વારા સ્થાપિત એક અંગ્રેજી શાળા હતી. પાછળથી આ શાળા "સોરાબજી જમશેદજી જીજિભાઈ હાય સ્કૂલ" તરીકે જાણીતી બની. ઈ.સ.૧૯૩૯ માં પ્રાથમિક શાળા બંધ કરીને શિક્ષકોને તાલીમ આપવા માટેની કૉલેજ અહીં શરૂ કરવામા આવી. [] []

આ પણ જુઓ

ફેરફાર કરો

સુરતમાં પ્રવાસી આકર્ષણની સૂચિ

  1. https://www.suratmunicipal.gov.in/TheCity/Others
  2. Anjali H. Desai (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 119–. ISBN 978-0-9789517-0-2.