જ્યોત્સના પટેલ (અંગ્રેજી:Jyotsna Patel) એક ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટર છે.[] તેણીનો જન્મ ઇન્દોર, મધ્ય પ્રદેશ ખાતે થયો હતો, અને તેણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વતી બે ટેસ્ટ મેચ રમી હતી.[]

જ્યોત્સના પટેલ
અંગત માહિતી
પુરું નામજ્યોત્સના પટેલ
જન્મઈંદોર, ભારત
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap )નવેમ્બર ૭ ૧૯૭૬ v વેસ્ટ ઇન્ડીઝ મહિલા
છેલ્લી ટેસ્ટનવેમ્બર ૧૨ ૧૯૭૬ v વેસ્ટ ઇન્ડીઝ મહિલા
કારકિર્દી આંકડાઓ
Source: CricketArchive, ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૯

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Jyotsna Patel". Cricinfo. મેળવેલ ૨૦૦૯-૦૯-૧૬.
  2. "Jyotsana Patel". CricketArchive. મેળવેલ ૨૦૦૯-૦૯-૧૬.