ઝારખંડ ધામ
ઝારખંડ ધામ ( હિન્દી - झारखंड धाम ) જે ઝારખંડી તરીકે પણ ઓળખાય છે, એક મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું નોંધપાત્ર યાત્રાધામ છે, જે ભારત દેશના ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના ધનવર નજીક આવેલ છે. તે ગિરિડીહથી આશરે ૫૫ કિ. મી. અને રાજધનવરથી ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધામની અનન્ય વિશેષતા છત વગરની ઇમારતો છે.
ઝારખંડ ધામ Jharkhand Dham | |
---|---|
ઝારખંડ ધામ શિવ મંદિર
| |
નામ | |
અન્ય નામ |
ઝારખંડી |
દેવનાગરી |
झारखंड धाम |
ભૂગોળ | |
અક્ષાંશ-રેખાંશ |
24°20′02″N 86°01′4″E / 24.33389°N 86.01778°E / 24.33389; 86.01778Coordinates: 24°20′02″N 86°01′4″E / 24.33389°N 86.01778°E / 24.33389; 86.01778 |
દેશ | |
રાજ્ય | |
જિલ્લો |
ગિરિડીહ |
સ્થળ |
ધનવર |
સાંસ્કૃતિક | |
મુખ્ય દેવતા |
શિવ ભગવાન |
મહત્વનો તહેવાર | |
સ્થાપત્ય | |
સ્થાપ્ત્ય શૈલી |
હિંદુ મંદિર સ્થાપ્ત્ય |
મંદિરોની સંખ્યા |
૧૦ |
આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં વાર્ષિક મેળો ભરાય છે. મહાશિવરાત્રી પ્રસંગે આ સ્થળ પર શિવ ભક્તોની ભારે ભીડ જામે છે.