ઝેક ગણરાજ્ય
ઝેક(ઝેકીયા) ગણરાજ્ય યુરોપમા આવેલ એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજ્ધાની પ્રાગ છે.
ઝેક ગણરાજ્ય Česká republika (Czech) | |
---|---|
સૂત્ર: "Pravda vítězí" (Script error: The function "name_from_code" does not exist.) "Truth prevails" | |
રાષ્ટ્રગીત:
| |
the ઝેક ગણરાજ્ય નું સ્થાન (dark green) – in Europe (green & dark grey) | |
રાજધાની and largest city | પ્રાગ 50°05′N 14°28′E / 50.083°N 14.467°E |
Official language | ઝેક[૧] |
Officially recognized languages[૨][૩] | |
વંશીય જૂથો (2011[૪]) |
|
ધર્મ (2011)[૪] |
|
લોકોની ઓળખ | ઝેક |
સરકાર | Unitary parliamentary constitutional republic |
Miloš Zeman | |
Andrej Babiš | |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | Chamber of Deputies |
Establishment history | |
c. 870 | |
1198 | |
28 October 1918 | |
1 January 1993 | |
વિસ્તાર | |
• કુલ | 78,871 km2 (30,452 sq mi) (115th) |
• જળ (%) | 2.12 (as of 2020)[૫] |
વસ્તી | |
• 2021 અંદાજીત | ઢાંચો:DecreaseNeutral 10,701,777[૬] (86th) |
• 2011 વસ્તી ગણતરી | 10,436,560[૪] |
• ગીચતા | 136/km2 (352.2/sq mi) (62th) |
GDP (PPP) | 2020 અંદાજીત |
• કુલ | $432.346 billion[૭] (36th) |
• Per capita | $40,585[૭] (34th) |
GDP (nominal) | 2020 અંદાજીત |
• કુલ | $261.732 billion[૭] (36th) |
• Per capita | $24,569[૭] (37th) |
જીની (2019) | 24.0[૮] low · 5th |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.900[૯] very high · 27th |
ચલણ | ઝેક કોરુના (CZK) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +420b |
ISO 3166 કોડ | CZ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .czc |
|
ઈતિહાસ
ફેરફાર કરોનવમી સદીની શરુઆતમા બોહેમિયાનુ રાષ્ટ્ર બ્રુહદ મોરેવિયાનો એક ભાગ હતું ત્યાર બાદ તે જુદાજુદા સમય દરમ્યાન રોમન સામ્રાજ્ય અને ઓસ્ટ્રીયન સામ્રજ્યનો ભાગ રહ્યુ હતું. પ્રથમ વિશ્વયુધ્ધના અંત બાદ ઝેકોસ્લોવેકીયાનું ગણતંત્ર અસ્તિત્વમા આવ્યુ હતુ. બીજા વિશ્વયુધ્ધના અંત બાદ તે સોવીયેત રશિયાની અસર હેઠળ સામ્યવાદી રાષ્ટ્ર બન્યુ હતુ .૧૯૯૩મા સોવીયેટ રશિયાના પતન બાદ ઝેકોસ્લોવેકિયા બે સ્વતંત્ર દેશમા વિભાજીત થઈને ઝેક ગણરાજ્ય અને સ્લોવાકીયા એમ બે જુદા દેશો બન્યા હતા.
ભૂગોળ
ફેરફાર કરોઝેક ગણરાજ્ય મધ્ય યુરોપમા ચોતરફ જમીનથી ઘેરાયેલો એક દેશ છે જે પ્રાચીન સમયમાં બોહેમિયાના નામે ઓળખાતો હતો. ઝેક રાજ્યની દક્ષિણે ઓસ્ટ્રીયા,પશ્ચિમે જર્મની,ઉત્તર-પુર્વમા પોલેન્ડ અને પુર્વમાં સ્લોવેકિયા આવેલ છે. ઝેક રાજ્યનો કુલ વિસ્તાર ૭૮,૮૭૧ ચો.કિ.મી જેટલો છે. ઝેક રાજ્યની આબોહવા ખંડીય પ્રકારની સમઘાત છે જેથી ઉનાળો હુંફાળો અને શિયાળો ઠંડો,બર્ફિલો અને વાદળછાયો હોય છે.
ઉદ્યોગ
ફેરફાર કરોઝેક ગણરાજ્યનુ અર્થતંત્ર વિક્સીત દેશોની હરોળમા આવેછે અને મુખ્યત્વે સેવા અને પ્રવાસન ઉદ્યોગ પર આધાર રાખે છે. દેશના મુખ્ય ઉદ્યોગો રસાયણ,મોટર બનાવવાનો,પોલાદ,યંત્રસામગ્રી,વિજાણુ ઉદ્યોગ અને ખાદ્ય પદાર્થો બનાવવાનો છે. ખેતીવાડીમા મહદ અંશે જવ,મકાઈ,ફળફળાદી,રાઈ,ઘઉ અને હોપ છે.
વસ્તીવિષયક
ફેરફાર કરોઝેક રાજ્યની મોટા ભાગની પ્રજા ઝેક પ્રજાતીની છે તે ઉપરાંત મોરેવિયન અને સ્લોવાકિયન લોકો પણ વસે છે. દેશની સત્તાવાર ભાષા ઝેક છે. સામ્યવાદની લાંબાગાળાની અસર હેઠળ દેશના મોટાભાગની પ્રજા કોઇ ચોક્કસ ધર્મનુ પાલન કરતા નથી પણ ઘણા લોકો રોમન કેથોલિક અને "ઇસ્ટર્ન ઓર્થોડોક્સ" ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Czech language". Czech Republic – Official website. Ministry of Foreign Affairs of the Czech Republic. મૂળ સંગ્રહિત માંથી 6 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 14 November 2011.
- ↑ Citizens belonging to minorities, which traditionally and on a long-term basis live within the territory of the Czech Republic, enjoy the right to use their language in communication with authorities and in courts of law (for the list of recognized minorities see National Minorities Policy of the Government of the Czech Republic સંગ્રહિત ૭ જૂન ૨૦૧૨ ના રોજ વેબેક મશિન, Belarusian and Vietnamese since 4 July 2013, see Česko má nové oficiální národnostní menšiny. Vietnamce a Bělorusy સંગ્રહિત ૮ જુલાઇ ૨૦૧૩ ના રોજ વેબેક મશિન). Article 25 of the Czech Charter of Fundamental Rights and Basic Freedoms ensures the right of the national and ethnic minorities to education and communication with the authorities in their own language. Act No. 500/2004 Coll. (The Administrative Rule) in its paragraph 16 (4) (Procedural Language) ensures that a citizen of the Czech Republic who belongs to a national or an ethnic minority, which traditionally and on a long-term basis lives within the territory of the Czech Republic, has the right to address an administrative agency and proceed before it in the language of the minority. If the administrative agency has no employee with knowledge of the language, the agency is bound to obtain a translator at the agency's own expense. According to Act No. 273/2001 (Concerning the Rights of Members of Minorities) paragraph 9 (The right to use language of a national minority in dealing with authorities and in front of the courts of law) the same also applies to members of national minorities in the courts of law.
- ↑ The Slovak language may be considered an official language in the Czech Republic under certain circumstances, as defined by several laws – e.g. law 500/2004, 337/1992. Source: http://portal.gov.cz સંગ્રહિત ૧૦ એપ્રિલ ૨૦૦૫ ના રોજ વેબેક મશિન. Cited: "Například Správní řád (zákon č. 500/2004 Sb.) stanovuje: "V řízení se jedná a písemnosti se vyhotovují v českém jazyce. Účastníci řízení mohou jednat a písemnosti mohou být předkládány i v jazyce slovenském ..." (§ 16, odstavec 1). Zákon o správě daní a poplatků (337/1992 Sb.) "Úřední jazyk: Před správcem daně se jedná v jazyce českém nebo slovenském. Veškerá písemná podání se předkládají v češtině nebo slovenštině ..." (§ 3, odstavec 1). http://portal.gov.cz
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ "Public database: Census 2011". Czech Statistical Office. મેળવેલ 2 June 2021.
- ↑ "Public database: Land use (as at 31 December)". Czech Statistical Office. મેળવેલ 2 June 2021.
- ↑ "Population of Municipalities – 1 January 2021". Czech Statistical Office. 30 April 2021.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ "World Economic Outlook Database, October 2019". IMF.org. International Monetary Fund. મેળવેલ 2 November 2019.
- ↑ "Gini coefficient of equivalised disposable income - EU-SILC survey". ec.europa.eu. Eurostat. મૂળ સંગ્રહિત માંથી 20 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 3 July 2020.
- ↑ "Human Development Report 2020" (PDF) (અંગ્રેજીમાં). United Nations Development Programme. 10 December 2019. મેળવેલ 10 December 2019.