ડલ્લાસ
ડલ્લાસ એ ઉત્તર અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલું એક શહેર છે.
તે મોટાં શહેરોના સમૂહ, મેટ્રોપ્લેક્સ, નો ભાગ છે, જેમાં મહત્વના શહેરો અર્લિંગ્ટન, ડેન્ટોન, ફોર્ટ વર્થ અને પ્લાનોનો સમાવેશ થાય છે. આ શહેર અમેરિકાના સૌથી મોટા શહેરોમાંનું એક છે.
રમતો
ફેરફાર કરોઆ શહેરની અમેરિકન ફૂટબોલ ટીમને "ડલ્લાસ કાઉબોય", હોકી ટીમને ડલ્લાસ સ્ટાર્સ (NHL), બેઝબોલ ટીમને ટેક્સાસ રેન્જર્સ અને બાસ્કેટબોલ ટીમને ડલ્લાસ માવેરિક્સ (NBA) કહે છે.
ઈતિહાસ
ફેરફાર કરોઆ શહેરની શરુઆત ૧૮૪૧ માં[૧] જોહ્ન નીલિ બ્રાયન દ્વારા કરવામાં આવી હતી.[૨] સમય જતાં, તે મોટાં ઉદ્યોગો સાથેનાં શહેર તરીકે વિકાસ પામ્યું. ૧૯૧૫માં સર્ધન મેથોડિસ્ટ યુનિવર્સિટીની સ્થાપના અહીં કરવામાં આવી. નવેમ્બર ૨૨, ૧૯૬૩ ના રોજ અમેરિકાના પ્રમુખ જ્હોન એફ. કેનેડીની અહીં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
હવામાન
ફેરફાર કરોડલ્લાસનું હવામાન ભેજ વાળું છે.
અન્ય વેબસાઈટ
ફેરફાર કરોCoordinates: 32°47′58″N 96°47′14″W / 32.799528°N 96.787166°W
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-25.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-25.