ડાર્ટ (પ્રોગ્રામિંગ ભાષા)

વેબ પ્રોગ્રામિંગ ભાષા

ડાર્ટ (મૂળ,ડેશ) એક ઓપન સોર્સ ગૂગલ દ્વારા વિકસવવામાં આવેલી વેબ પ્રોગ્રામિંગ ભાષા છે.૨૦૧૧ ઑક્ટોબર ૧0-1૨[],આર્હસમાં યોજાયેલ GOTO conference સંગ્રહિત ૨૦૧૨-૧૨-૨૧ ના રોજ વેબેક મશિનમાં તેને જાહેર કરવામાં આવી હતી.ડાર્ટનો હેતુ "ઓપન વેબ પ્લેટફોર્મ પર વેબ વિકાસ માટે લોકભાષા તરીકે જાવાસ્ક્રિપ્ટ નું સ્થાન લેવાનો હતો.ડાર્ટ જાવાસ્ક્રિપ્ટની મર્યાદાઓને ઉકેલવાની સાથે વધુ સારી સુરક્ષા સુવિધાઓ અને સારી કામગીરી આપે છે. ગૂગલ પણ ડાર્ટને વધુ જટિલ અને સંપૂર્ણ લક્ષણોવાળી ક્લાઈન્ટ તરફી વેબ એપ્લિકેશન્સ બનાવવામાં મદદ કરે છે[].

ડાર્ટ
પ્રોગ્રામિંગ પેરાડિગમઓબ્જેક્ટ ઓરીએન્ટેડ
શરૂઆત૨૦૧૧
ડેવલપરગૂગલ
સ્થિર પ્રકાશનM1 (0.૧૨)[]
પ્રકારઐચ્છિક
દ્વારા પ્રભાવિતજાવાસ્ક્રિપ્ટ, જાવા
લાયસન્સBSD લાઇસન્સ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.dart
વેબસાઇટwww.dartlang.org



સંદર્ભો

ફેરફાર કરો
નોંધો
  1. Dart Language Specification
  2. Presentation: "Opening Keynote: Dart, a new programming language for structured web programming" સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન - GOTO Aarhus 2011 conference. Planned official presentation of the Dart language, on October 10.
  3. Why Dart?