ડૉ.કમલા બેનિવાલ

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ

કમલા બેનીવાલ ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ છે. ગુજરાત પહેલા તેઓ ત્રિપુરા નાં રાજ્યપાલ રહી ચુક્યા છે.[૧] ૮૩ વર્ષ ની વયે તેઓ કોઇપણ ઉત્તર પુર્વીય રાજ્ય ના સૌ પ્રથમ મહીલા રાજ્યપાલ બન્યા.[૨] તેઓ રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા છે તેમજ રાજ્સ્થાનની ઘણી કોંગ્રેસ સરકારોમાં પ્રધાન તરીકે પણ સેવા આપેલી છે.

તેમનો જન્મ ઝુન્ઝુનૂ જિલ્લા (હિન્દી:झुन्झुनू)ના ગૌરિર ગામમાં થયો હતો.

સંદર્ભોફેરફાર કરો