ઢાંચાની ચર્ચા:ભાવનગર તાલુકાના ગામો

નિચેના ગામના નામ ઉમેરવાના બાકી છે.

  1. કોટડા
  2. જુના ગોકુળપરા
  3. નવા ગોકુળપરા
  4. સોનરાઇ
  5. જસવતપુરા
સરકારી ચોપડે ઉંચા કોટડા અને નીચા કોટડા એ બે ગામ ને એક કોટડા માં સમાવી લેવાયા હોય એમ લાગે છે. ઉપરાંત ગોકુળપુરા અને સોનરાઇનું અસ્તીત્વ હોય એમ લાગતું નથી. ચિત્રા, ફુલસર નો પણ ઉલ્લેખ નથી, પરંતુ એ તો કદાચ ભાવનગર મહાનગરપાલીકામાં સમાવી લેવાયા હોય.
Return to "ભાવનગર તાલુકાના ગામો" page.