ઢાંચાની ચર્ચા:વિકિપીડિયા ભાષા
This template need to be protected. --Mitul0520 ૦૫:૩૬, ૩૧ ડિસેમ્બર ૨૦૦૭ (UTC)
Update plz.
ફેરફાર કરોઆ ઢાંચો વિકિપીડિયાનાં મુખપૃષ્ઠ પર દેખાય છે.આમાં માહિતી સુધારવાની જરૂર છે. જેમકે હિન્દી વિકિ ૨૪,૫૦૦ થી વધુ પાના ધરાવે છે,મરાઠી વિકિ પણ ૨૨,૦૦૦ થી વધુ પાના ધરાવે છે, પરંતુ અહીં >૧૦૦ માં દર્શાવાય છે.આ માહિતી સ્વચાલિત રીતે અપડેટ થતી રહે તેવું ન થઇ શકે?.આભાર --અશોક મોઢવાડીયા ૧૯:૧૮, ૨૫ જાન્યુઆરી ૨૦૦૯ (UTC)