ઢાંચાની ચર્ચા:Delete

છેલ્લી ટીપ્પણી: તારીખ વિષય પર Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

નામકરણ ફેરફાર કરો

  • ઢાંચાનું નામકરણ ગુજરાતીમાં કરોતો સારું. દર વકહ્તે કંટ્રોલ-એમ કરવું કંટાળા જનક છે.
  • ઢાંચાના સિન્ટેક્સમાં બીજો વિકલ્પ આપતે વખતે સભ્ય આ શબ્દ પહેલા એક સ્પેસ છે જ્યારે કારણ આ શબ્દ પહેલા સ્પેસ નથી. શું આ ધાંચો આમ જ વાપરવાનો છે? આમાં ક્યાં સ્પેસ રાખવાનો છે અને ક્યાં સ્પેસ નહીં તે યાદ રાખવું મુશ્કેલ છે. કે તેવું યાદ રાખવાની જરૂર નથી. દર વખતે સભ્ય , કારણ , તારીખ એવા શબ્દો લખવા જરૂરે છે કે પછી સીધા delete| sushant (talk) |<દૂર કરવા માટેનું કારણ> |<month-year> લકખવાથી કામ થઈ જશે?--sushant (talk) ૦૬:૨૫, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
  • દર વખતે "સભ્ય" , "કારણ" , "તારીખ" એવા શબ્દો લખવા જરૂરે છે. સીધા {{delete| ~~~ |<દૂર કરવા માટેનું કારણ> |<month-year>}} લખી ન શકાય. સભ્ય, કારણ અને તારીખ જેવા શબ્દો ઢાંચામાં ટાઈપ કરી રખો તો ન ચાલે?--sushant (talk) ૦૬:૪૯, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
  • {{delete| ~~~ |<દૂર કરવા માટેનું કારણ> |<month-year>}} એવુ કરવું હોય્ તો થાય ખરુ પરંતુ પછી તમારે એ જ્ ક્રમ મા parameter આપવા પડશે. નહિતર પછી બધુ mess up થઇ જશે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૧૫, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
જો કારણ આપવું જરૂરી ન લાગતું હોય તો તે ટાળી શકો છો. આ પરિમાણો રિવ્યુઅરને મદદ માટે છે, ઉપરાંત ઢાંચો ઉમેરાનારે ચર્ચાના પાના પર જઈને પોતાનો મત આપવાની જરુર રહેતી નથી. અને રહ્યો સવાલ spaceનો, તો તે જરુરી નથી, ।સભ્ય= ।કારણ= ।તારીખ= એમ પણ લખી જ શકાય છે. અને ઢાંચાને ગુજરાતી નામ હટાવો આપી દઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૦, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
હટાવો -- સહમત --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૮, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
આભાર અશોકભાઈ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૧, ૮ મે ૨૦૧૨ (IST)ઉત્તર
સહમત --sushant (talk) ૧૩:૫૮, ૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર

તારીખ ફેરફાર કરો

ઢાંચામાં તારીખ અંગ્રેજીમાં લખવી પડે છે. ફરીતેહે મન્ટ્રોલ એમ ની જંજટ --sushant (talk) ૧૪:૦૦, ૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર

તમારી એ ઝંઝટમાંથી પણ મુક્તિ, તમે ૫-૨૦૧૨ એમ ગુજરાતીમા ટાઈપ કરી શકો છો. હવે આખું ડીલીશન ટેગ મુકતી વેળા તમારે ક્યાંય કંટ્રોલ એમ (Ctrl+m) નહિ કરવું પડે. અને આગળ કહ્યું તેમ, કોઈ પણ પરિમાણ નહિ આપો તો પણ ચાલશે. ફક્ત ડીલીશન ટેગ મારતા રહો, અને મારેલું હોય તેમાં મત અપાતા રહો, એટલું કરશો પણ ઘણું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "Delete" page.