ઢાંચાની ચર્ચા:Taxobox

છેલ્લી ટીપ્પણી: 146.185.23.27 વડે ૧૦ વર્ષ પહેલાં

અહીં ઢાંચામાં વપરાયેલા અંગ્રેજી શબ્દોનાં પર્યાયવાચી ગુજરાતી શબ્દો, કેટલાંક હાલ ઢાંચામાં વિદ્યમાન અને કેટલાંક સૂચિત ભાષાંતર જણાવુ છું. જીવવિજ્ઞાન વિષયનાં જાણકાર મિત્રો આ શબ્દો ચકાસી મદદ કરે તેવી વિનંતી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

  • યાદી (ફેરફારની સૂચના શબ્દ સામે "/" કરી લખવી, હાલનો શબ્દ ભૂંસવો નહિ.)

Superdomain = અતિજાગીર
Domain = જાગીર
Superkingdom = અતિજગત
Kingdom = જગત
Subkingdom = ઉપજગત
Superdivision = અતિવિભાગ
Superphylum = અતિસમુદાય
Division = વિભાગ
phylum = સમુદાય
Subdivision = ઉપવિભાગ
Subphylum = ઉપસમુદાય
Infraphylum = અવસમુદાય
Microphylum = લઘુસમુદાય
Nanophylum = સુક્ષ્મસમુદાય
Superclass = અતિવર્ગ
class = વર્ગ
subclass = ઉપવર્ગ
Infraclass = અવવર્ગ
Magnorder = મહાગૌત્ર
Superorder = અતિગૌત્ર
Order = ગૌત્ર
Suborder = ઉપગોત્ર
Infraorder = અવગૌત્ર
Parvorder = કનિષ્ઠગૌત્ર

Section = પેટાવિભાગ
Subsection = ઉપવિભાગ

Superfamily = અતિકુળ
Family = કુળ
Subfamily = ઉપકુળ
Supertribe = અતિસમૂહ
Tribe = સમૂહ
Subtribe = ઉપસમૂહ
Alliance = ગુણસાદૃશ્ય
genus = પ્રજાતિ
subgenus = ઉપપ્રજાતિ (પેટાપ્રજાતિ)

series = શ્રેણી
subseries = ઉપશ્રેણી
species group = જાતિ સમુહ
species subgroup = જાતિ ઉપસમુહ
species_complex = જાતિ સંકુલ
species = જાતિ
subspecies = ઉપજાતિ
variety = જાત

======== ફેરફાર કરો

સરસ, આ ગુજરાતીકરણ જો શક્ય હોય તો કરી જ નાખવું જોઇએ. ઉપરાંત, જો શક્ય હોય તો ઢાંચો: Taxobox ને બદલે ઢાંચો: વર્ગીકૃતનામકરણ પણ લખી શકાય તો સારૂ. --146.185.23.27 ૧૯:૪૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Return to "Taxobox" page.