ઢાંચો:વિકિસ્રોત
ઉદ્દેશ
ફેરફાર કરોજે તે પાનાંને વિકિસ્રોત પર તે જ શીર્ષકવાળાં પાનાં સાથે જોડવા માટે.
વપરાશ
ફેરફાર કરોઆ ઢાંચો ઉમેરવાથી જે તે લેખમાં વિકિપીડિયામાં અબકને લગતો લેખ ઉપલબ્ધ છે. એવું લખાણ એક ચોકઠામાં ઉમેરાઈ જશે. આવું ફક્ત ત્યારે જ થશે જ્યારે, અહિં વિકિપીડિયામાં અને વિકિસ્રોતમાં બંને જગ્યાએ એક સમાન શીર્ષકવાળાં પાનાં અસ્તિત્વમાં હોય.
આ ઢાંચામાં બે વૈકલ્પિક પરિમાણોનો સમાવેશ થયેલો છે, જેનો ઉપયોગ કરવાથી વિકિસ્રોતનાં કયા પાનાં સાથે લેખને જોડવો તે નક્કી થશે.
- {{વિકિસ્રોત}}
- {{વિકિસ્રોત|વૈકલ્પિક પાનાંની કડી}}
- {{વિકિસ્રોત|વૈકલ્પિક પાનાંની કડી|જો ચાહતા હોવ તો જુદું નામ}}
ઉદાહરણ
ફેરફાર કરોસત્યના પ્રયોગો અથવા આત્મકથા નામે ગુજરાતી વિકિપીડિયામાં લેખ ઉપલબ્ધ છે. અને આ જ શીર્ષક સાથે વિકિસ્રોતમાં પણ પુસ્તક ઉપલબ્ધ છે. માટે, અહીંનાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા પાનાં પર નીચે મુજબ ઢાંચો ઉમેરતા:
{{વિકિસ્રોત}}
પરિણામે જોવા મળે છે
પરંતુ, અહિં મોહનદાસ કરમચંદ ગાંધી નામે લેખ છે, જ્યારે વિકિસ્રોતમાં બરાબર એ જ શીર્ષક સાથે લેખ નથી, બલ્કે ત્યાં સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી નામે લેખ છે. આવા સંજોગોમાં નીચે મુજબ ઉમેરતાં
- {{વિકિસ્રોત|સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી}}
પરિણામે મળે છે
અથવા, એ જ મોહનદાસ કરમચંદ ગાંધીના લેખમાં નીચે મુજબ ઉમેરતાં
- {{વિકિસ્રોત|સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|ગાંધીજીની રચનાઓ}}
પરિણામે મળે છે