તનુશ્રી દત્તા
તનુશ્રી દત્તા (ઉચ્ચાર: [tənʊʃri]) એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે, જે મુખ્યત્વે બોલીવુડ ફિલ્મોમાં અભિનય કરે છે. તેણે ૨૦૦૪માં ફેમિના મિસ ઈન્ડિયા યુનિવર્સ પુરસ્કાર જીત્યો હતો. આ વર્ષે જ તે મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ટોચના ૧૦ ક્રમાંકમાં રહી હતી.[૧][૨][૩] સપ્ટેમ્બર ૨૦૧૮થી તે અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે.[૪]
તનુશ્રી દત્તા | |
---|---|
જન્મ | ૧૯ માર્ચ ૧૯૮૪ જમશેદપુર |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા, મોડલ |
કારકિર્દી
ફેરફાર કરો૨૦૦૫માં બોલીવુડ ફિલ્મ ચોકલેટ અને આશિક બનાયા આપને વડે તેણે ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.[૫]
વિવાદ
ફેરફાર કરોસપ્ટેમ્બર ૨૦૧૮માં તનુશ્રીએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝઝઝના સેટ પર તેના પર ૨૦૦૮માં ત્રાસ ગુજારવાનો આરોપ મૂક્યો હતો.[૬][૭][૮]
મહારાષ્ટ્ર નવનિર્મણ સેના દ્વારા તનુશ્રી પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.[૯] નાના પાટેકર અને અગ્નિહોત્રી વડે તેના પર બે કાનૂની નોટિસ પર પાઠવવામાં આવી હતી.[૯] ત્યાર પછી ૬ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ તનુશ્રીએ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નાના પાટેકર, હોર્ન ઓકે પ્લીઝઝઝના દિગ્દર્શક રાકેશ સારંગ, કોરિયોગ્રાફર આચાર્ય અને નિર્માતા સામી સિદ્દીકી પર FIR દાખલ કરી હતી.[૧૦]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Soumyadipta Banerjee (12 February 2010). "If Kareena can do it, why not me: Tanushree Dutta". Daily News and Analysis. મેળવેલ 14 February 2010.
- ↑ "Tanushree At The Miss Universe 2004". Times of India. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2010.
- ↑ Piali Banerjee (27 March 2004). "Tanushree Crowned Ponds Femina Miss India". Times of India. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2010.
- ↑ The Quint (2018-09-26), It Doesn’t Matter When Someone Is Speaking Out: Tanushree on Nana | The Quint, https://www.youtube.com/watch?v=BjMoJ526QkI, retrieved 2018-09-27
- ↑ "Tanushree Dutta". IMDb.
- ↑ "Nana Patekar Has A History Of Assaulting Women: Tanushree Dutta". Headlines Today. મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 26 September 2018.
- ↑ "Tanushree Dutta, Who Accuses Nana Patekar Of Harassment, Says She Was Threatened, Car Was Attacked".
- ↑ "Tanushree Dutta's Bollywood sexual harassment case back in spotlight!". The Guardian.
- ↑ ૯.૦ ૯.૧ "Legal Notices And Defamation Case For Tanushree Dutta". Headlines Today. 4 October 2018. મૂળ માંથી 6 ઑક્ટોબર 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 October 2018. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Tanushree Dutta files sexual harassment complaint against Nana Patekar". TOI. મેળવેલ 7 October 2018.