તપન કુમાર પ્રધાન ૧૯૭૨માં જન્મેલા એક ઉડિયા મૂળના લેખક, કવિ અને અનુવાદક છે.[] તેઓ તેમના કાવ્ય સંગ્રહ કાલાહાંડી માટે જાણીતા છે, જેને ૨૦૦૭માં સાહિત્ય અકાદમીના સુવર્ણ જયંતિ ભારતીય સાહિત્ય ભાષાંતરનો કવિતા માટેનો પુરસ્કાર (દ્વિતિય ક્રમ) મળ્યો હતો.[] તેમની અન્ય મહત્વપૂર્ણ કૃતિઓમાં 'ઇક્વેશન', 'આઈ, શી એન્ડ ધ સી', 'બુદ્ધ સ્માઇલ્ડ' અને 'ડાન્સ ઓફ શિવ'નો સમાવેશ થાય છે.[] તેમણે ગોપી કોટૂરના સહયોગથી "પોએટ્રી ચેઇન" મેગેઝિન અને વેબસાઇટની સ્થાપના પણ કરી હતી. []

તપન કુમાર પ્રધાન

સંદર્ભો

ફેરફાર કરો
  1. "સાહિત્ય અકાદમીના લેખકની યાદી (Sahitya Akademi : Who's Who of Indian Writers)". Sahitya Akademi. Sahitya Akademi. મેળવેલ 17 September 2022. CS1 maint: discouraged parameter (link)
  2. "સાહિત્ય અકાદમી સુવર્ણ જયંતિ પુરસ્કારો (Sahitya Akademi Golden Jubilee Award : Kalahandi by Tapan Kumar Pradhan)". Sahitya Akademi. સાહિત્ય અકાદમી. મેળવેલ 17 September 2022. CS1 maint: discouraged parameter (link)
  3. "તપન કુમાર પ્રધાન - લેખક પ્રોફાઇલ (Tapan Kumar Pradhan - Poet Profile)". Creative Flight. Creative Flight Journal. મેળવેલ 17 September 2022. CS1 maint: discouraged parameter (link)
  4. ""પોએટ્રી ચેઇન" વેબસાઇટ (Poetry Chain Website)". Poetry Chain Akademi. Poetry Chain. મૂળ માંથી 20 સપ્ટેમ્બર 2022 પર સંગ્રહિત. મેળવેલ 18 September 2022. CS1 maint: discouraged parameter (link)