તલાશ (ચલચિત્ર)

હિંદી ભાષામાં પ્રદર્શિત એક ચલચિત્ર

તલાશ એક ભારતીય રહસ્ય રોમાંચક ચલચિત્ર (સસ્પેંસ થ્રિલર ફિલ્મ) છે. જે રિમા કાગતી દ્વારા લખાયેલી અને નિર્દેશીત છે. ફિલ્મને એક્સેલ એંટરટેનમેંટ અને આમિર ખાન પ્રોડક્શંસ મળીને નિર્મિત કરી છે.જેમાં આમિર ખાન,રાની મુખર્જી,કરીના કપૂર મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.ફિલ્મનું સંગીત રામ સંપથ દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અખ્તરે ગીતોની રચના કરી છે.ફિલ્મનું મુખ્ય ચિત્રક્રરણ માર્ચ-નવેમ્બર ૨૦૧૧ ના દર્મ્યાન મુંબઈ,પૉંડિચેરી અને લંડન માં થયું છે.તલાશ ૧ જૂન ૨૦૧૨ ના રોજ રિલીઝ થવાની હતી પણ ૩૦ નવેમ્બર ૨૦૧૨ ના રોજ રિલીઝ થઈ.

તલાશ
Directed byરીમા કાગતી
Produced byરિતેશ સિધવાની
ફરહાન અખ્તર
આમિર ખાન
Story byરીમા કાગતી
ઝોયા અખ્તર
Starringઆમિર ખાન
રાની મુખર્જી
કરીના કપૂર
Music byરામ સંપથ
Cinematographyમોહનન
Edited byઆનંદ સુબયા
Production
company
એક્સેલ એંટરટેનમેંટ
આમિર ખાન પ્રોડક્શંસ
Distributed byરિલાયંસ એંટરટેનમેંટ
Release date
૩૦-૧૧-૨૦૧૨
Countryભારત
Languageહિન્દી
Budget‌૱ ૪૦ કરોડ

પાત્રોફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો